Mara Hari Ne Lyrics in Gujarati Translation - Shreya Ghoshal, Bhavna Labadiya | Priya Saraiya

mara-hari-ne-song-poster-priya-saraiya

Mara Hari Ne Lyrics in Gujarati (કે મારો હરિ ને)

ગુજરાતી Phonetic Gujarati
બની ને સુકાની વ્હાલા Bani Ne Sukani Vhaala
આવે તો જાણું Aave To Jaanun
મને ભાવસાગર થી Mane Bhavsagar Thi
તારે તો માનું Taare To Maanun
ખોટ રે પડી મને તારી Khot Re Padi Mane Taari
કેમ રે કરી Kem Re Kari
કે મારો હરિ ને Ke Maara Hari Ne
ક્યા જોવાં જાઉં રે વેરાન Kyan Jova Jaaun Re Veran
રાત પડી Raat Padi
મારો હરિ ને Maara Hari Ne
ક્યા રે જોવાં જાઉં રે વેરાન Kyan Re Jova Jaaun Re Veran
રાત પડી Raat Padi
મારો હરિ ને Maara Hari Ne
ક્યા જોવાં જાઉં રે વેરાન Kyan Jova Jaaun Re Veran
રાત પડી Raat Padi
મારો હરિ ને Maara Hari Ne
ક્યા જોવાં જાઉં રે વેરાન Kyan Jova Jaaun Re Veran
રાત પડી Raat Padi
ઝરમર ઝરમર વ્હાલા Jharmar Jharmar Vhaala
મેઘુલા રે વરસે Mehula Re Varse
કાન્હા... Kanha...
ઝરમર ઝરમર વ્હાલા Jharmar Jharmar Vhaala
મેઘુલા રે વરસે Mehula Re Varse
કાન્હા... Kanha...
ત્યાં રે ભીંજાયે રાધા Tyan Re Bhinjaaye Raadha
ત્યાં રે ભીંજાયે રાધા Tyan Re Bhinjaaye Raadha
એકલદી... Ekaldi...
કે મારો હરિ ને Ke Maara Hari Ne
ક્યા જોવાં જાઉં રે વેરાન Kyan Jova Jaaun Re Veran
રાત પડી Raat Padi
ચાલત ચાલત રે મેરા Chalat Chalat Re Mera
પગ રે દુખે છે કાન્હા Paanv Re Dukhat Chhe Kanha
ચાલત ચાલત રે મેરા Chalat Chalat Re Mera
પગ રે દુખે છે કાન્હા Paanv Re Dukhat Chhe Kanha
કાંઠ રે દુખે છે હરિ ને Kanth Re Dukhat Chhe Hari Ne
કાંઠ રે દુખે છે હરિ ને Kanth Re Dukhat Chhe Hari Ne
સાદ રે કરી Saad Re Kari
મારો હરિ ને Maara Hari Ne
ક્યા જોવાં જાઉં રે વેરાન Kyan Jova Jaaun Re Veran
રાત પડી Raat Padi
કે મારો હરિ ને Ke Maara Hari Ne
ક્યા જોવાં જાઉં રે વેરાન Kyan Jova Jaaun Re Veran
રાત પડી Raat Padi
હરિ નામ હોઠે મારા Hari Naam Honthe Maare
હરિ હૈયા ની હામ Hari Haiyya Ni Haam
હરિ જો હંભાડે મને તો Hari Jo Hambhaade Mane To
જગ નું શું કામ રે Jag Nu Shun Kaam Re
મારો હરિ ને Maara Hari Ne
કોઈ તો બોલાવો મને Koi To Bolaavo Mujh Ne
ખોટ પડી Khot Padi
કે મારો હરિ ને Ke Maara Hari Ne
ક્યા જોવાં જાઉં રે વેરાન Kyan Jova Jaaun Re Veran
રાત પડી Raat Padi

👉 Mara Hari Ne Lyrics in English Letters

Written by: Traditional, Priya Saraiya

About કે મારો હરિ ને (Mara Hari Ne) Song

"Mara Hari Ne" ek sunder Gujarati devotional lok-geet chhe, jeni composition Traditional & Priya Saraiya e kari chhe, ane lyrics Traditional ane Priya Saraiya na chhe. A madhur bhajan ne Shreya Ghoshal & Bhavna Labadiya e teni mithi avaj thi geetman banavyo chhe. Geet ma prabhu Hari pratyeni preet, virah, ane bhakti ni anokhi lagniyo chhe – jemaa 'Kyan Jova Jaaun Re Veran, Raat Padi' jeva panktiyo hruday ne sparshe chhe. Jharmar varsad, bhinjelela Raadha-Kanha na drashyo ane madhur surono sangam aa bhajan ne atmik anand aape chhe.

કે મારો હરિ ને Song Video

Watch Mara Hari Ne Song on Youtube